Seminar Topics

www.seminarsonly.com

IEEE Seminar Topics

Mothers Day Quotes from Daughter in Gujarati : Happy Mothers Day Quotes, Wishes, SMS, Messages, Images


Published on May 23, 2021

Mothers Day Quotes from Daughter in Gujarati : Happy Mothers Day Quotes, Wishes, SMS, Messages, Images

 

Mothers Day Quotes from Daughter in Gujarati : Mother’s Day is a celebration honoring the mother of the family, as well as motherhood, maternal bonds, and the influence of mothers in society. It is celebrated on various days in many parts of the world, most commonly in the months of March or May. It complements similar celebrations honoring family members, such as Father's Day and Siblings Day.

Mothers Day in 2021 is on May 09, 2021

Our happy Mother’s day messages and greetings will help you find the perfect words to thank your mom for all she’s done for you and wish her a wonderful day!




Mothers Day Quotes from Daughter in Gujarati : Live Updates

1. मां" एवुं नथी के हुं
तने फक्त आजना ज दिवसे ज याद
करुं छुं, आजना दिवसे तो
हुं दुनियाने फक्त ए जणाववा मांगु छुं
के तारी हाजरीनुं महत्व
मारा जीवनमा शुं छे.

 

2. જ્યારે હું થોડો હતો હું તમને દૂર હોઈ માંગતા ન, પરંતુ
જ્યારે હું ઉછર્યા હું તે કરું છું મારી લક્ષ્યાંકોને પહોંચી વળવા
માટે હતી. હું તમને બધી ઉપદેશો તમે મને આપી છે તમે
હંમેશા હાજર રહી છે મમ્મીનું પ્રેમ. શુભ માતૃદિન. "

 

3. મધર એક અમર પ્રેમ છે,

એક પ્રેમ કે તુલના,

એક તમે તમારા મુશ્કેલીઓ લેવા,

તે વ્યક્તિ જે ખરેખર ધ્યાન આપતા હોય છે.

મધર તમે આ અને વધુ બધા છે,

હું તને ખુબ જ પ્રેમ કરું છું

 

4. માઁ એટલે નસીબ ને બદલવા ની શક્તિ

માઁ એટલે માત્ર અનુભૂતિ થકીે સુખ આપવા ની શક્તિ

માઁ એટલે એવું સુખ કે જ્યાં દુઃખ પોતાનો પ્રભાવ પડી શકે નહીં

માઁ એટલે એવો વિશ્વાસ જ્યાં કોઈ નિરાશા નથી

 

5. “મમ્મી તારો અંતઃપુર્વક આભાર છે કે તેં મને જીવન જીવવાનો
એક સારો ઉપદેશ આપી એક સારા મનુષ્ય થવાનો રસ્તો બતાવ્યો”
અને મારે કહેવું છે
કવાની”મારી સાથે મારી મમ્મી છે મારી મમ્મીનો પ્રેમ છે
અને તારા પ્રેમની કિંમત ચૂકવી શકવાની, બદલો આપવાની
મારી ક્ષમતા નથી.
અને આજે હું કહું છું કે
મમ્મી
I LOVE YOU FOR EVER

 

6. મારી મા આજે પણ અભણ છે એક રોટલી માગું તો બે આપે છે.

7. મા દીકરાની વાટમા દિવસો કાઢતી રહી અને દીકરો જુવાનીના જલસામાં માને ભુલી ગયો.

8. જન્મ આપતી વેળાએ ખુદ ચિરાઈ ગઈ અને તમે મોટા થઈને પૂછો છો તે મારા માટે શું કર્યું ” માં “.

9. ઘરનું ગૌરવ વધારે તે માતા અને અસ્તિત્વ વધારે તે પિતા .

10. આંખથી રડે તે મા અને અંતરથી રડે તે પિતા.

11. જાહેરમાં જે પ્રેમ કરે તે મા અને ખાનગીમાં જે પ્રેમ કરે તે પિતા.

12. પગ નથી છતાં પણ જગ બતાવવા નીકળી છે
મા જાણે કે મમતાની હદ વટાવવા નીકળી છે.

 

13. લાગણીઓથી નવાડનાર માં તો
માગણીઓ પૂરી કરનાર પિતા.

 

14. મંદિરમાં બેઠેલી મા આપોઆપ ખુશ થઈ જશે.
ઘરમાં બેઠેલી માને ખુશ રાખો સાહેબ,

 

15. દરેક કલાકાર પોતાની કલાકૃત્તિ ને કંઇક નામ આપતો હોઈ છે પરંતુ “માં”તો બીજો જેવો કોઈ કલાકાર આ દુનિયા માં નથી.જે બાળક ને જન્મ આપે છે તો પણ નામ પિતા નું આપે છે.

Happy Mothers Day Wishes Images

Mothers Day

Mothers Day

Mothers Day

When is Mothers Day

 Mothers Day

History of Mother's Day

According to History.com, Mother’s Day dates back to ancient Greeks and Romans who celebrated in the honour of mother goddesses Rhea and Cybele. However, modern reference to the day can be found in Mothering Sunday, which was the fourth Sunday in Lent celebrated in the UK and some parts of Europe.

The festival was religious in nature as on Mothering Sunday, people used to visit their main church, also known as the mother church.

Finally, the second Sunday of May was designated as Mother’s Day due to the efforts of Anna Jarvis who wrote to political leaders for inclusion of Mother’s Day in the national calendar. Her efforts came to fruit when US President Wilson made Mother’s Day official in 1914.

The occasion is considered important as motherhood is celebrated on this day. People celebrate Mother’s Day by giving presents to their mothers or by doing something special for them. There are a number of things people can do for their mothers if they are living together at the time of the global pandemic.


Comment Box is loading comments...