Seminar Topics

www.seminarsonly.com

IEEE Seminar Topics

Gujarat Sthapana Divas Images : Happy Gujarat Day Sthapana Divas Quotes, Wishes, SMS, Messages, Pics


Published on May 23, 2021

Gujarat Sthapana Divas Images : Happy Gujarat Day Sthapana Divas Quotes, Wishes, SMS, Messages, Pics

 

Gujarat Sthapana Divas Images : Gujarat Foundation Day is celebrated on 1 May . This region was part of the state of Mumbai when India became independent . A separate Gujarat was established on 1 May 1960.

Fifty years since the founding of Maharashtra has been completed. The foundation day of Maharashtra and Gujarat is observed on May 1, when both these states were part of Mumbai. When the proposal for the formation of Maharashtra and Gujarat came from the state of Mumbai, then Prime Minister Jawaharlal Nehru advocated making Mumbai a separate union territory. He argued that if Mumbai is to remain the financial capital of the country, it is necessary to do it.





Gujarat Sthapana Divas Images : Live Updates

1. આજે ગુજરાત નો સ્થાપના દિવસ છે..સૌ ગુજરાતીઓને ખુબા ખુબ અભિનંદન...

 

2. તુજ શાસનની રક્ષા કાજે કુરબાની છે મારી
અંગે અંગ વ્યાપી ગઇ છે ગુજરાત ની ખુમારી
-કિરણ માછી ' કર્મયોગી'

3. મને ગર્વ છે હુ ગુજરાતી છું, ગુજરાતી મારી ભાષા છે, આખુ ગુજરાત મારુ ઘર છે.

 

4. ચાલો ગુજરાતી ભાઇઓ સાથે મળી ને ઉજવીયે આપણા ગુજરાત નો સ્થાપના દિવસ.

5. અમે સૌ ગુજરાતી છીએ સાકર સરખા મીઠા
સૌ જન સાથે હળીએ મળીએ હળવે હસતા હસતા
દૂધની ચ્હાના મીઠા ઘૂંટડા લહેજતથી અમે પીતા
‘આવો’ ‘આવજો’ સ્નેહે કહીએ પડોશીને ના વિસરતા -પદ્માબેન કનુભાઈ શાહ

 

6. ગુજરાત સ્થાપના દિવસ....હર ગુજરાતીઓ ને સન્માન અને ગર્વ કરવાનો દિવસ

 

7. સ્થાપના દિવસ થી માંડી ને આજ ના દિવસ સુધી ગુજરાતીઓ એ દેશ અને વિદેશ માં જે પ્રગતિ ની હરણફાળ ભરી છે એને એક સલામ...

 

8. ભારત તો શું પર દુનિયા ની અર્થ વ્યવસ્થા ઉપર રાજ કરનારા આજે ગુજરાત ભણી ચાલ્યા છે......
શું કામ ? એક તો વફાદારી, કામ પ્રત્યે નું સમર્પણ, ખાનદાની અને ખુમારી, ગુજરાતીઓ ને વારસા માં જ મળ્યા છે...ને હજુ અમે જાળવી રાખ્યો છે એ વારસો.........

 

9. કોઈ ની મદદ કે હાથ પકડ્યા વિના, પોતાના ખંત, મહેનત અને નીડરતા થી ઘણા શિખરો સર કર્યા છે...
શિખરો સર કરી ને સર્વોપરી થઇ ને ગુજરાતીઓ ના પગ હજુ જમીન ઉપર જ જડાયેલા છે....

 

10. કોઈ નો હાથ પકડી ને અગર સીડી ચડી હોઈ તો, ટોચ પર જાય ને ગુજરાતીઓ હમેશા એ હાથ ને પકડી ને સાથે બેસાડે છે....આવું નહિ કે ટોચ ઉપર પહોચીને હાથ છોડાવી નાખવાનો....
ના......ખુદ ને મદદ કરનાર ને પોતે હર સંભવ મદદ કરે છે...એ ગુજરાતીઓ

 

11. ગુજરાત.....ગુજરાતીઓ નો સ્થાપના દિવસ ને સારી શુભકામનાઓ............એક ઉછીની લીધેલ ભાષા ના ઉપયોગ થી આપે..........ખટકે હો.......
મને ગર્વ છે કે હું ગુજરાતી છું, ને ગુજરાત માં રહું છું.....................
જય જય ગરવી ગુજરાત.........................................................

 

12. The Jewel of the West, Gujarat is the pride of India. May this year bring more glory and achievement to our much-loved state.

13. On Gujarat Day, I hope and pray to see the state achieve grander success. Happy Gujarat Day 2021

14. Salutes to Mother Gujarat on the occasion of Gujarat Day. Jay Jay Garvi Gujarat.

15. Best wishes to people of Gujarat. May the state scale newer heights of growth in the years to come.

16. Let’s celebrate Gujarat Day together and take the culture, traditions and customs of Gujarat ahead. Wishing you a Happy Gujarat Statehood Day

17. May Gujarat flourish, prosper and climb the ladder of development. Wish you a Happy Gujarat Day.

Happy Gujarat Day Wishes Images

Gujarat Sthapana Divas

Gujarat Sthapana Divas

Gujarat Sthapana Divas 2021

Gujarat Sthapana Divas

 

Gujarat was officially formed in the year 1960 after the idea for the state of Gujarat surfaced in the year 1928 in a magazine called Kumar. Writer and freedom fighter K M Munshi first suggested a concept called Mahagujarat. The suggestion was made in a meeting during the Gujarat Sahitya Sabha which was held in Karachi in the year 1937. The map of Gujarat was first seen in a magazine ahead of a poem by Devshavji Parmar titled ‘Uthtrishta Jagrat’.

Gujarat played a major role in the businesses of Karachi and Mumbai during the British Raj. The major agricultural produce of the state includes cotton, groundnuts, sugarcane, and milk products.

Around 18,000 villages of the state have been connected to the electrical grid for 24-hours. With Jyotigra, Yojana farms are also electrified in the state.

Forbes list of the world’s fastest-growing cities in 2010 included Ahmedabad at number 3 after Chengdu and Chongqing from China. Gujarat is the home state of Mahatma Gandhi and ‘Iron Man of India’ Sardar Vallabhai Patel.

Our present Prime Minister Narendra Modi is also from Gujarat. He has successfully governed the state for three consecutive terms.


Comment Box is loading comments...